ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું, નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર

કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામમાં યોજાવાની છે. આ પહેલા જ ભારતની આશાઓને મોટો આંચકો લાગ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ અને તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરા ઇજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બાદ નીરજનું એમઆરઆઈ સ્કેન થયું હતું. આમાં તેમની જંઘામૂળની ઈજાની વાત […]

Continue Reading