મોંઘવારીનો વધુ એક માર: અમૂલે દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો કર્યો, 6 મહિનામાં બીજીવાર ભાવ વધારો

મોંઘવારીની ચક્કીમાં પીસાતી સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ પર GST લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સામાન્ય ઘરના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું હતું ત્યારે હવે અમુલે દુધના ભાવમાં ફરીથી વધારો(Amul Milk price hike) કર્યો છે. અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો […]

Continue Reading

મોંઘવારી- બેરોજગારી મુદ્દે કોંગ્રેસનો દેશવ્યાપી હલ્લાબોલ: રાહુલ ગાંધીએ કહ્યું ‘આઠ વર્ષમાં લોકતંત્ર બરબાદ થઇ ગયું’

મોંઘવારી (Inflation) અને બેરોજગારી(Unemployment) મુદ્દે કોંગ્રેસ(congress) આજે દેશભરમાં હલ્લાબોલ(protest) કરશે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi) પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે આજે દેશમાં સરમુખત્યારશાહી છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે લોકશાહીની હત્યા છે. જે લોકતંત્ર બનાવતા 70 વર્ષ  લાગ્યા તે આઠ વર્ષમાં બરબાદ થઇ  ગયું. આજે દેશમાં લોકશાહી નથી. અમને સંસદમાં ચર્ચા […]

Continue Reading

અદાણીએ CNGના ભાવ ફરી વધારો કર્યો: કિલો દીઠ 1.49 રૂપિયાનો વધારો, બે દિવસમાં કુલ રૂ.3.48નો વધારો

Ahmedabad: અદાણીએ ફરી CNGનમાં ભાવમાં વધારો કર્યો છે. મોંઘવારીના ભાર હેઠળ દબાયેલી જનતા પર વધુ બોજ લદાયો છે. પેટ્રોલ ડીઝલ બાદ CNG અને PNGના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અદાણી ગેસ દ્વારા બીજી ઓગસ્ટના રોજ CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.1.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરવામાં […]

Continue Reading

ગુજરાતમાં CNG બન્યો મોંઘો, અદાણી એ CNG ના ભાવમાં કર્યો વધારો

Ahmedabad: સંસદમાં મોંઘવારી મુદ્દેની ચર્ચામાં હોબાળો મચ્યો છે ત્યારે જનતા પર મોંઘવારીનો વધુને વધુ બોજો પડતો જાય છે. અદાણીએ ગુજરાતમાં ફરી એક વખત CNG ના ભાવમાં વધારો કર્યો છે. એક કિલો CNG ગેસના ભાવમાં અદાણીએ 1.99 રૂપિયાનો વધારો કર્યો છે. CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો જે હવે વધીને આજથી 85.89 રૂપિયા થશે. આજથી […]

Continue Reading

મોંઘવારીનો માર: નવા GST દરના વિરોધમાં આજે દેશભરમાં વેપારીઓની હડતાળ

દેશમાં મોંઘવારીએ સામાન્ય જનતાના બુરા હાલ કર્યા છે ત્યારે થોડા દિવસ પહેલા GSTના દરોમાં વધારો કરવામાં આવ્યો છે ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પણ GST લાગવાવમાં આવ્યો છે. આથી મોઘવારીના ભારથી સામાન્ય વર્ગની કમર તૂટી જશે અને ઉદ્યોગોને તથા નાના વેપારીઓને પણ ફટકો પડશે. જેને લઈને દેશ ભરમાં વિરોધનો માહોલ ઉભો થયો છે. સોમવાર 18મી […]

Continue Reading

મોંઘવારીમાં મામૂલી ઘટાડો: જૂનમાં રિટેલ ઇનફ્લેશન 7.01 ટકા રહ્યો

મોંઘવારીના મોરચે રાહતના સમાચાર છે. જૂન 2022માં કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ (CPI) માં મામૂલી ઘટાડો થયો છે. જૂન મહિનામાં કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ રેટ 7.01 ટકા રહ્યો છે, જયારે મે 2022માં 7.04 ટકા તો એપ્રિલમાં 7.79 ટકા રહ્યો હતો. બીજી બાજુ ફૂડ ઇનફ્લેશન રેટ જૂનમાં 7.75 ટકા રહ્યો છે, જે મે મહિનામાં 7.97 ટકા રહ્યો, જયારે એપ્રિલમાં […]

Continue Reading