કંગના રનૌતની જેમ આ અભિનેત્રીઓએ પણ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. તેના દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઇમર્જન્સી’નો ફર્સ્ટ લુક અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના શીર્ષકથી સ્પષ્ટ છે કે તેની વાર્તામાં દેશની સૌથી મોટી રાજકીય ઘટનામાંથી એક ‘ઇમરજન્સી’ના યુગને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો […]

Continue Reading