જાના થા કહાં ઔર પહોંચે કહાં! બિહારમાં બે રેલવે અધિકારીની બેદરકારીને કારણે મોટરમેન ટ્રેનનો રૂટ ભૂલ્યો

બિહારના બેગૂસરાયમાં ડ્રાઈવરની સતર્કતાથી મોટો રેલ અકસ્માત ટળી ગયો હતો. મળતી માહિતી અનુસાર અમરનાથ એક્સપ્રેસ ટ્રેન રસ્તો ભૂલી ગઈ હતી. આ એક્સપ્રેસ ટ્રેનને સમસ્તીપૂર જવાનું હતું પરંતુ તે વિદ્યાપતિનગર પહોંચી ગઈ હતી. સ્ટેશનથી બે કિમી આગળ ગયા બાદ ડ્રાઈવરને રૂટ ખોટો લાગ્યો હતો અને તેણે ટ્રેનને રોકીને સ્ટેશન માસ્ટર સાથે વાતચીત કર્યા બાદ ભૂલનો અંદાજો […]

Continue Reading

અમદાવાદ ડિવિઝનની 11 લોકલ મેમુ-ડેમુ ટ્રેનો અને બે એક્સપ્રેસ ટ્રેનો ફરી શરુ કરાશે, અપડાઉન કરતા લોકો લોકો માટે ખુશીના સમાચાર

અન્ય જિલ્લાઓથી અમદાવાદ શહેમાં અપડાઉન કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. પશ્ચિમ રેલવેએ કોરોના કાળમાં બંધ કરાયેલી અમદાવાદ ડિવિઝન અંતર્ગત આવતી 11 મેમુ-ડેમુ ટ્રેનોને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અમદાવાદ-એકતાનાગર શતાબ્દી એક્સપ્રેસ અને ભુજ-પાલનપુર એક્સપ્રેસ પણ ફરી ફરી શરુ કરાશે. માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ રોકવા દેશ ભરમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ હતી. […]

Continue Reading

મુંબઈનાં સ્ટેશનોનું બ્રાન્ડિંગ લટકી ગયું: રેલવેને મોટો આર્થિક ફટકો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભારતીય રેલવે પ્રશાસન દ્વારા ગૂડસ ટ્રેનના સંચાલનની સાથે પેસેન્જર સેક્ટરમાંથી નોંધપાત્ર આવક મળી રહી છે, પરંતુ નોન-ફેર સેક્ટર મારફત આવક વધારવાની યોજના અંતર્ગત રેલવે સ્ટેશનના બ્રાન્ડિંગની યોજનાનો સમાવેશ થાય છે. મુંબઈનાં રેલવે સ્ટેશનના બ્રાન્ડિંગની યોજના અંતર્ગત ખાનગી કંપનીઓ પાસેથી બિડ મંગાવવામાં આવી હતી, પરંતુ એક પણ કંપનીએ રસ દાખવ્યો નથી. રેલવે […]

Continue Reading

રેલવે મંત્રાલયનો મહત્વનો નિર્ણય: ટીકીટ અને રોકડ વગર ચડેલા મુસાફરો પાસેથી ડેબીટ કાર્ડ વડે વસુલાશે દંડ અને ભાડાની રકમ

દેશમાં ડિજિટલ પેમેન્ટના વધતા જતા ચલણને કારણે લોકો પોતાના ખિસ્સામાં રોકડ રૂપિયા ઓછા રાખવા લાગ્યા છે. ઘણા મુસાફરો ઘણીવાર ટિકિટ લીધા વિના ટ્રેનમાં ચઢી જાય છે. પકડાઈ જવા પર તેમની પાસેથી દંડ અને ભાડું વસૂલ કરીને તેમને મુસાફરી માટે ટિકિટ અપવામાં આવે છે. આવા સમયે રોકડા રૂપિયા ના હોવાથી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. ત્યારે […]

Continue Reading

લૉકડાઉનમાં બંધ કરેલી ‘પ્રગતિ એક્સપ્રેસ’ 25મી જુલાઈથી ચાલુ મુંબઈ-પુણે વચ્ચે રેગ્યુલર ટ્રાવેલ કરનારાને રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: લૉકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલી મુંબઈ અને પુણે વચ્ચેની પ્રગતિ એક્સપ્રેસને પચીસમી જુલાઈથી ફરી ચાલુ કરવામાં આવશે, જેથી મુંબઈ અને પુણે વચ્ચે રેગ્યુલર ટ્રાવેલ કરનારા લોકોને રાહત થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મધ્ય રેલવેની સૌથી જાણીતી ડેક્કન ક્વીન સહિત ડેક્કન એક્સપ્રેસને ચાલુ કરવામાં આવી છે, જેમાં આધુનિક એલએચબીના કોચ હોવાને કારણે […]

Continue Reading

તારંગા હિલ-અંબાજી-આબુને રેલ નેટવર્કથી જોડવામાં આવશે

કેન્દ્રીય પ્રધાન મંડળે તારંગા હિલ- અંબાજી- આબુને રેલવે નેટવર્કથી જોડવાને મંજૂરી આપી દીધી છે. 116 કિ.મી. લાંબી આ રેલવે લાઇનનું કામ ચાર વર્ષમાં પૂરુ કરવામાં આવશે. આ યોજના પર 2798 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજનાનું 2016-27 સુધીમાં પૂરું થઇ જશે. કેન્દ્રીય પ્રધાન અનુસાર આબુ, અંબાજી અને તારંગાને રેલવે નેટવર્કથી જોડવાની માંગ લાંબા સમયથી થઇ […]

Continue Reading

માસિક પાસધારકોને વધુ 14 ટ્રેનોમાં મુસાફરી માટે મંજૂરી અપાઈ, લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ શરૂ કરાયા

પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં મંથલી સિઝન ટિકિટ ધારકો (MST)ને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને માસિક પાસધારક મુસાફરોની સુવિધામાં વધારો થશે. જોકે નિયત ટ્રેનો સિવાયની ટ્રેનમાં મુસાફરી કરતા જણાશે તો તેને ટિકિટ વગરના ગણી તેમની પાસેથી નિયમ મુજબ ચાર્જ લેવામાં આવશે. મંથલી સિઝન ટિકિટ(MST) ધારકો હવે આ ટ્રેનના […]

Continue Reading

Golden Opportunity! રેલવેમાં પરીક્ષા વિના થશે Selection: ૧૨મું પાસ ઉમેદવારો પહેલી ઓગસ્ટ સુધી કરી શકશે અરજી

Mumbai: ભારતીય રેલ્વેમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલ્વેએ ૧૬૫૯ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. જેના માટે ૨૪ વર્ષની વય સુધીના ૧૨મા પાસ ઉમેદવારો રેલ્વેની સત્તાવાર વેબસાઇટ rrcpryj.org પર જઈને ૧ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલી બમ્પર ભરતીમાં ઉમેદવારોની પસંદગી પરીક્ષા […]

Continue Reading