હરિયાણાના આ ધારાસભ્યએ પાર્ટીને કહ્યું ટાટા બાય બાય…

કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ હરિયાણા વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. બિશ્નોઈએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને સોંપ્યું હતું. તેમના રાજીનામાથી હિસાર જિલ્લાની આદમપુર બેઠક પરથી પેટાચૂંટણીની જરૂર પડશે, જેનું હાલમાં બિશ્નોઈ પ્રતિનિધિત્વ કરે છે. 53 વર્ષીય બિશ્નોઈને જૂનમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી તરત જ કોંગ્રેસ દ્વારા તમામ પક્ષના હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા […]

Continue Reading

Illegal Bar row: દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતાઓને ફટકારી નોટીસ, કહ્યું સ્મૃતિ ઈરાનીની દિકરી વિરુદ્ધ કરેલી આપત્તિજનક પોસ્ટ 24 કલાકમાં ટ્વિટ હટાવો

સ્મૃતિ ઈરાનીની દીકરી પર ગેરકાયદે બાર ચલાવવાનો આરોપ લગાવનારા કોંગ્રેસ નેતાઓને દિલ્હી હાઈ કોર્ટે ઝાટકણી કાઢી છે. મળતી માહિતી અનુસાર સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં, ત્યાર બાદ દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેડા અને નેટ્ટા ડિસૌઝાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. એટલું જ નહીં આ અંગે કરવામાં આવેલા ટ્વીટ્સ […]

Continue Reading

હું રાષ્ટ્રપતિ મુર્મૂને મળીને માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે નહીં ઝૂકીશઃ અધીર રંજન ચૌધરીએ કર્યા ભાજપ પર વળતા પ્રહાર

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરેલા નિવેદનને કારણે સંસદ અને દેશના રાજકારણમાં હોબાળો થઈ રહ્યો છે ત્યારે તેમણે જણાવ્યું છે કે, હું રાષ્ટ્રપતિ મુર્મુની માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે ઝુકીશ નહીં. નોંધનીય છે કે અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહ્યા હતાં, જેને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભામાં […]

Continue Reading

યહ તિરંગા કુછ ખાસ હૈ!

મધ્યમાં ચરખાની છબી ધરાવતો અને નવેમ્બર 1946માં મેરઠમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલો ખાદીનો ત્રિરંગો પ્રથમ વખત પુણેમાં જાહેર પ્રદર્શન માટે લાવવામાં આવ્યો છે. આ તિરંગો ઇન્ડિયન નેશનલ આર્મી (INA) ના ત્રીજા વિભાગના તત્કાલિન જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ (સ્વર્ગસ્થ) ગણપત આર નાગરના પરિવારની કસ્ટડીમાં છે. તેમણે આટલા વર્ષ સુધી એને જાળવી રાખ્યો છે. […]

Continue Reading