મીડિયા નિયામક નિયમોમાં પહેલી વાર ડિજિટલ મીડિયા સામેલ!

ભારતમાં મીડિયાના રજિસ્ટ્રેશન માટેના નવા કાયદામાં પહેલી વાર ડિજિટલ મીડિયાને પણ સામેલ કરવામાં આવ્યું છે, જે પહેલા ક્યારેય કોઈ પણ ગવર્મેન્ટ રેગ્યુલેશનનો ભાગ રહ્યો નથી. આ બિલને જો મંજૂરી મળી તો ડિજિટલ ન્યૂઝ સાઈટ્સ જો નિયમોનું ઉલ્લંઘન કરે તો કાર્યવાહી થઈ શકે છે, જેમાં રજિસ્ટ્રેશન રદ કરવા અથવા દંડ ફટકારવા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે. […]

Continue Reading

વાંધાજનક કન્ટેન્ટ હટાવવાના ભારત સરકારના આદેશને ટ્વિટરે આપ્યો કાયદાકીય પડકાર, ગણાવ્યું અભિવ્યક્તિની આઝાદીનું ઉલ્લંઘન

ટ્વિટર અને ભારત સરકાર વચ્ચેનો ટકરાવ વધી શકે છે કે કારણ કે ભારત સરકારની વાંધાજનક કન્ટેન્ટ હટાવવાની માગણી વિરુદ્ધ જઇને ટ્વિટર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. ટ્વીટર ભારત સરકારની નોટિસ વિરુદ્ધ કર્ણાટક હાઈ કોર્ટ પહોંચ્યુ છે. ટ્વીટરે કેટલાક અધિકારીઓ દ્વારા અધિકારના કથિત દુરુપયોગને કાયદાકીય પડકાર આપ્યો છે.

Continue Reading