આ ચેમ્પિયન ખેલાડીઓની સફળતા પાછળ એમની સ્ટાર બહેનો

આજે સમગ્ર દેશમાં રાખડીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પણ તેની ઉજવણી કરવામાં પાછળ નથી. આપણે એવા ભારતીય ક્રિકેટરો વિશે જાણીશું, જેમની સફળતામાં તેમની બહેનોનો ફાળો ઘણો મોટો છે. સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના જીવનમાં તેની બહેન સવિતાનો ફાળો ઘણો મોટો છે. તે સચિનના પિતા રમેશ તેંડુલકરની પહેલી પત્નીની પુત્રી છે. […]

Continue Reading

તુઝે મુર્ખ સમજે કોઈ તો તૂ ફાયર હો જાના…! ઈશાન કિશનનું છલકાયું દર્દ, આ છે કારણ

બીસીસીઈએ 27 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2022 માટ 15 સભ્યોની ટીમનું એલાન કર્યું છે અને મહત્ત્વની વાત એ છે કે ટીમમાં વિકેટ કીપર અને બેટ્સમેન ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત સંજુ સેમસન પણ આગામી ટૂર્નામેન્ટનો ભાગ રહેશે નહી. ટીમમાં સિલેક્શન ન થતાં ઈશાન કિશને રેપર બેલાની એટલીક પંક્તિઓ શેર કરીને દુઃખ […]

Continue Reading