એશિયા કપ 2022: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું પૂર

એશિયા કપ 2022ની બીજી મેચમાં રવિવારે ભારતે પાકિસ્તાનને ક્લોઝ ફાઈટમાં હરાવ્યું તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વીવીએસ લક્ષ્મણ, કૃણાલ પંડ્યા, જસપ્રિત બુમરાહ અને અન્યોએ ટ્વીટરના માધ્યમથી ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા હતા.148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ધોનીની રણનીતિ અપનાવી અને ગયા વર્ષના T20 વર્લ્ડ કપ દરમિયાન બદલો લીધો. લોકોએ ફટાકડા ફોડીને અને ટ્વીટર […]

Continue Reading