રિલાયન્સના પરિણામથી બજાર અસંતુષ્ટ? ઇન્ડેક્સ હેવીવેઇટ શેર તૂટવા સાથે સેન્સેકસને પણ લાગ્યો ધક્કો

મુંબઇ: રોકાણકારો રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામથી અસંતુષ્ટ હોવાનો અણસાર સોમવારની શેરબજારની હલચલ પરથી પ્રતિત થઇ રહ્યો છે. કંપનીના પરિણામ રોકાણકારોને પ્રોત્સાહિત ન કરી શક્યા હોય એ રીતે સવારના સત્રમાં જ તેના શેરમાં ચારેક ટકાનો કડાકો જોવા મળ્યો હતો. કંપનીએ શુક્રવારે ચોખ્ખા નફામાં ૪૬ ટકાનો વધારો નોંધાવ્યો હતો. અનુક્રમિત ધોરણે ચોખ્ખા નફામાં ૧૧ ટકાનો વધારો થયો છે, […]

Continue Reading