ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા, 1000 કરોડના કાળા નાણાનો પર્દાફાશ

આવકવેરા વિભાગે ગુજરાતમાં એક જૂથ પર દરોડા પાડીને રૂ. 1000 કરોડના કાળા નાણાનો પર્દાફાશ કર્યો છે. આ માહિતી CBDT દ્વારા આપવામાં આવી હતી. CBDT વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 24 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, ઝવેરાત અને રિકવર કરવામાં આવી છે. આ દરોડા 20મી જુલાઈના રોજ ખેડા, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને […]

Continue Reading

ITR Filing AY 2022-23: જલદી ફાઈલ કરી લેજો ITR, 31 જુલાઈ છે છેલ્લી તારીખ

નાણાકીય વર્ષ 2021-22 અને ચાલુ નાણાકીય વર્ષ માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખની મદત વધારવામાં નહીં આવે, એવી માહિતી ઈનકમ ટેક્સ વિભાગે ટ્વીટરના માધ્યમથી આપી હતી. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બે કરોડથી વધુ ટેક્સપેયર્સે આઈટીઆર ફાઈલ કરી છે, જો તમે ન કરી હોય તો 31 જુલાઈ સુધીમાં કરી નાંખજો, નહીં તો મુશ્કેલીનો સામનો […]

Continue Reading