IIT મદ્રાસ બનશે ગ્લોબલ યુનિવર્સિટી! વિદેશોથી કેમ્પસ ખોલવા આવી રહ્યા છે પ્રસ્તાવ

કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(IIT) મદ્રાસને ગ્લોબલ યુનિવર્સિટી બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્ક(NIRF) દ્વારા જાહેર કરાયેલી યાદીમાં IIT મદ્રાસે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. આ કારણે ઘણા દેશોએ IIT મદ્રાસ સાથે એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટના કેમ્પસ ખોલવા પ્રસ્તાવ મુક્યો છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં IIT મદ્રાસનું […]

Continue Reading

IIT મદ્રાસને ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં પ્રથમ સ્થાન મળ્યું, જાણો કઈ ઈન્સ્ટિટ્યૂટ છે ટોચના સ્થાને

ભારત સરકાર દ્વારા દેશની શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે ઈન્ડિયા રેન્કિંગ જારી કરવામાં આવે છે. ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે તેને જાહેર કર્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે આજે શુક્રવાર, ૧૫ જુલાઈ, ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક અથવા NIRF Ranking 2022 બહાર પાડ્યું છે. તે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા બહાર […]

Continue Reading