માતા અમૃતા સિંહની સાથે ઇટલીના ફ્લોરેંસમાં સનસેટ એન્જોય કરતી જોવા મળી સારા અલી ખાન…

સારા અલી ખાનને પ્રવાસનો ખૂબ જ શોખ છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે દેશવિદેશની મુલાકાતે નીકળી જાય છે. સારા તાજેતરમાં જ યુરોપની ટ્રીપ પર ગઇ હતી. તે તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને પપ્પા સૈફ અલી ખાન સાથે લંડનમાં એન્જોય કરતી જોવા મળી હતી અને તે નાના જેહ સાથે જોવા મળી હતી. […]

Continue Reading