આનંદ મહિન્દ્રાએ શેર કર્યો મંગળ પરથી લેવામાં આવેલ પૃથ્વીનો ફોટો, કેપ્શને લોકોના દિલ જીતી લીધા

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાના ટ્વીટ ઘણા જ રસપ્રદ હોય છે. તેમના વિના તો ટ્વિટરની દુનિયા જ અધુરી હોય એવું લાગે. તેઓ અવારનવાર ટ્વિટ કરતા હોય છે. તેમના ટ્વિટમાં ક્યારેક તેઓ જુગાડ દર્શાવતા હોય છે તો ક્યારેક જીવનનો સાર સમજાવતા હોય છે અને ક્યારેક પ્રેરણા પણ આપતા હોય છે. 21 જુલાઈના રોજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ […]

Continue Reading