સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી મળી રજા; ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સોમવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. 75 વર્ષીય સોનિયા ગાંધીને કોરોના વાયરસના ચેપ બાદ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓને કારણે ગત 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ […]

Continue Reading