બાંગ્લાદેશમાં હિંદુઓ પર ફરી હુમલો, મંદિરો અને ઘરોને આગ લગાડી

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં નારેલના લોહાગરા વિસ્તારમાં હિન્દુઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, અને ઘરોને આગ લગાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ એક મંદિરમાં પણ તોડફોડ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલો એક હિન્દુ યુવક દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે સંબંધિત છે. યુવાનોએ […]

Continue Reading