જમીનમાં દાટેલી બાળકીનું મોત, રક્ષાબંધને જ બાળકીએ લીધા અંતિમ શ્વાસ

થોડા દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી દાટી દેવામાં આવેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જમીનમાં તેના પગ હાલતા હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ જીઇબીના કર્મચારીઓ ખેતરમાં પહોંચ્યા હતા અને બાળકીને બહાર કાઢી સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની હિંમત નગર […]

Continue Reading