હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ ખીણમાં ખાબકી, શાળાના વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના મોતની આશંકા

આજે સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. એક ખાનગી બસ શૈનશરથી સાંઈજ તરફ જઈ રહી હતી ત્યારે જંગલા ગામ પાસે ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના મોતની આશંકા છે. બસમાં 35 થી 40 લોકો સવાર હતા. આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. તંત્ર દ્વારા અકસ્માત […]

Continue Reading

Kangana Ranaut dream home: મહેલથી ઓછું નથી કંગના રણોટનું નવું ઘર, ખૂણે ખૂણે છે ટ્રેડિશનલ પહાડી ટચ

બોલીવૂડની ધાકડ અભિનેત્રી કંગના રણોટ જાહોજલાલીવાળું જીવન જીવે છે. એક્ટ્રેસ પાસે મુંબઈ ઉપરાંત પોતાના હોમ ટાઉન હિમાચલ પ્રદેશમાં પણ આલિશાન ઘર છે. કંગના જ્યારે ફ્રી હોય ત્યારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા હિમાચલ જતી રહે છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલા માહિતી અનુસાર કંગનાએ હિમાચલમાં નવું ઘર લીધું છે. પોતાના ઘરની Inside તસવીરે શેર કરીને ફેન્સને પોતાના ડ્રીમ હાઉસની ઝલક દેખાડી છે.
હિમાચલની ખૂબસુરત પહાડીઓ વચ્ચે બનેલું કંગનાનું ઘર રાજા મહારાજાના મહેલો કરતાં ઓછું નથી લાગતું.

Continue Reading