સાયરસ મિસ્ત્રીએ અકસ્માત સમયે સીટ બેલ્ટ પહેર્યો ન હતો, 9 મિનિટમાં 20 કિમીની મુસાફરી કરી હતી

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના પાર્થિવ દેહને પાલઘરથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. તેમજ તેની કારની તપાસ કરવામાં આવી રહી છે. સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયા બાદ પોલીસ હવે આ કેસમાં અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. તપાસમાં પોલીસને કેટલાક CCTV ફૂટેજ પણ મળ્યા છે. સાયરસ મિસ્ત્રી રવિવારે બપોરે […]

Continue Reading