મુંબઇ, રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ, સીએમ શિંદેએ પ્રશાસનને એલર્ટ રહેવા વિનંતી કરી

મુંબઈ, થાણે પુણે અને આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. MD એ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મંગળવારે, મુંબઈમાં, 140 mm અને 150 mm વરસાદ પડ્યો હતો. આગામી દિવસોમાં શહેર અને થાણે માટે અત્યંત ભારે વરસાદ (200 મીમીથી વધુ)ની ચેતવણી આપવામાં આવી છે. IMD એ જણાવ્યું છે કે દરિયાકાંઠે 40-50 થી […]

Continue Reading

ગુજરાતમાં મેઘ મહેર: ગીરના સૂત્રાપાડામાં રાત્રિના સમયે 6.7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર, અમદાવાદમાં હળવો વરસાદ

ગુજરાતમાં મેઘ મહેર: ગીરના સૂત્રાપાડામાં રાત્રિના સમયે 6.7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર, અમદાવાદમાં હળવો વરસાદ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 219 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.7 ઈંચ વરસાદ […]

Continue Reading

બોરસદમાં આભ ફાટ્યું: ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ, 11 પશુઓના મોત

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે આણંદ જિલ્લાના બોરસદમાં જાણે આભ ફાટ્યું હોય એમ ગુરૂવારની રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તોફાની વરસાદને પગલે 11 જેટલા પશુઓના મોત પણ થયા હતા. આણંદ જિલ્લામાં […]

Continue Reading

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: સુરત અને વલસાડમાં ભારે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે વલસાડ અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ તાલુકામાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. ત્યારે આજે સુરતમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી […]

Continue Reading

રથયાત્રામાં વરસાદના વિઘ્નની ભીતિ: સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

આગામી 1લી જુલાઈએ અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળવા જઈ રહી છે ત્યારે હવામન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. બે વર્ષ બાદ ભક્તો સાથે રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા છે. હવામાન વિભગે કરેલી આગાહી પ્રમાણે 30મી જૂનથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. હાલમાં રાજસ્થાન, […]

Continue Reading

રવિવારે ગુજરાતના 138 તાલુકામાં થઇ મેઘમહેર: અમદાવાદમાં તોફાની વરસાદ, હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. રવિવારે રાજ્યના કુલ 138 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ઉમરપાડામાં 2.5 ઈંચ અને જાંબુઘોડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 1 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. પહેલા વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદ શહેરને […]

Continue Reading

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

રાજકોટમાં રવિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ જળબંબાકાર બન્યા હતાં. નોંધનીય છે કે રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોને વરસાદને કારણે ઠંડકનો અનુભવ થયો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો થતાં પાંચ વાગ્યા પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ સિટી સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ […]

Continue Reading