દિગ્ગજ ગાયકોએ ગાયું ‘હર ઘર તિરંગા’ ગીત, બીગ બીએ શેર કર્યો વીડિયો

સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આમ આદમી સાથે સેલેબ્રિટિઝ પણ દેશની આઝાદીના આ પર્વની ઉજવણી કરવા સજ્જ છે. મળતી માહિતી અનુસાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર હેન્ડલ પર ‘હર ઘર તિરંગા’ ગીત શેર કર્યું છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે બિગ બીએ દરેક ઘરમાં તિરંગો ફરકાવવાની અપીલ […]

Continue Reading

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતમાં તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું, હર ઘર ત્રિરંગા ગીત લોન્ચ કર્યું

Surat: આગામી 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ(Azadi ka amrut mahotsav) અંતર્ગત તિરંગાયાત્રાનું(Tirangayatra) આયોજન થઇ રહ્યું છે. આજે સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છે. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઇ એકઠા થયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) તિરંગો લહેરાવી […]

Continue Reading

લાલ કિલ્લા પરથી નીકળી તિરંગા બાઇક રેલી, વેંકૈયા નાયડુએ લીલી ઝંડી બતાવી

દેશ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આજે લાલ કિલ્લાથી વિજય ચોક સુધી તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક મંત્રાલયે તમામ રાજકીય પક્ષોના સાંસદોને આ રેલીમાં હાજરી આપવા વિનંતી કરી હતી. સાંસદો હાથમાં તિરંગો લઇને ઉત્સાહિત […]

Continue Reading

વડા પ્રધાન મોદી, અમિત શાહે બદલ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટનો ડીપી, આ છે કારણ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીને તિરંગાની તસવીર લગાવી છે. મંગળવારે સવારે આ ટોચના નેતાઓએ તેમના ડીપીમાં તિરંગાની તસવીર મુક્યા પછી અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ […]

Continue Reading

હર ઘર તિરંગા અભિયાન: સંસ્કૃતિ મંત્રાલય ‘હર ઘર તિરંગા’ અભિયાનશરૂ કરશે, તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે

સંસ્કૃતિ મંત્રાલય ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરશે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તારીખ અને સ્થળ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અભિયાન હેઠળ, 11-17 ઓગસ્ટ 2022ના સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તમામ નાગરિકોને તેમના ઘરોમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પહેલ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ હશે, જે […]

Continue Reading