PM મોદી મહાકાળીના શરણે: ૫૦૦ વર્ષ બાદ પાવાગઢ મંદિરના શિખર પર ધજા લહેરાઇ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. આજે સવારે માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ વડાપ્રધાન માં મહાકાળીના આશીર્વાદ લેવા પાવાગઢ પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ છે અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાનના હસ્તે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ એક ઐતિહાસિક ક્ષણ […]

Continue Reading