જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું હાર્ટ એટેકથી અવસાન

જ્ઞાનવાપી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ અભયનાથ યાદવનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. અહેવાલો અનુસાર, તેમને રવિવારે વારાણસીના મકબૂલ આલમ રોડ પરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનારસ બાર એસોસિએશનના વરિષ્ઠ વકીલ નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે 10:30 વાગ્યે અભયનાથ યાદવને મોટો હાર્ટ એટેક આવ્યો હતો, […]

Continue Reading