25 ઑગસ્ટે બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, સોના-ચાંદી-વાહન ખરીદી માટે શુભ

જ્યોતિષના 27 નક્ષત્રમાંથી ગુરૂ પુષ્ય નક્ષત્રને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એમાં પણ ગુરુ પુષ્ય યોગ રવિવારે કે ગુરુવારે હોય તો તેને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. ગુરુ પુષ્ય યોગ આ વખતે 25 ઑગસ્ટે બની રહ્યો છે. દિવાળી પહેલા બની રહેલા આ ખાસ યોગમાં સોના-ચાંદી-મકાન- વાહનની ખરીદીને શુભ માનવામાં આવે છે. જ્યોતિષમાં એમ […]

Continue Reading