ગુજરાત યુનિવર્સિટીમાં RSSના કાર્યક્રમ સામે NSUIનો વિરોધ, કુલપતિને કહ્યા દલાલ

આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ(RSS)નો કાર્યક્રમ યોજવાનો છે. આ કાર્યક્રમમાં સરસંઘસંચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેવાના છે. શૈક્ષણિક સંસ્થામાં રાજકીય કાર્યક્રમને પરવાનગી આપવાના આરોપ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. NSUIના કાર્યકરોએ દીવાલ પર દલાલ VCના લખાણ લખીને કુલપતિની ઓફિસમાં ધરણા પર બેસી ગયા હતા હતાં. અને આવતીકાલના કાર્યકર્મની […]

Continue Reading