આતંકી હુમલાની આશંકા: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ચાર શકમંદોની અટકાયત કરાઈ, ISIS સાથે સંપર્કમાં હોવાની શંકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે એવામાં તેમની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર અને એટીએસ સઘન વોચ રાખી રહ્યું છે. વડાપ્રધાનની મુલાકાત પહેલા જ એટીએસએ વડોદરા અને અમદવાદમાંથી શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને આધારે ચાર સખ્શોની અટકાયત કરી છે. હાલ એટીએસ ચારેયની સઘન પૂછપરછ કરી રહી છે. તેઓ આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં હોવાની શંકા સેવાઇ […]

Continue Reading

સુરતમાં AAPનો વિરોધ: જાતિવાદી રાજકારણ રમતા હોવાના આરોપ, ગોપાલ ઈટાલિયાનું પૂતળાદહન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની જાતિવાદના રાજકારણની રમત શરુ થઇ ગઈ છે. ત્યારે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહેલી આદમી પાર્ટીનો સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કારમાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કરવામાં […]

Continue Reading

અટકળોનો અંત: રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે

પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડવા અંગેની અટકળોનો અંત લાવતા આજે તેમણે કાગવડ ખાતેથી જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે. પત્રકાર […]

Continue Reading