ગુજરાતના રાજકારણમાં ગરમાટો: ‘ભાજપનું ચરિત્ર લૂંટ પર આધારિત છે’ કેબીનેટમાં ફેરફાર બાદ કોંગ્રેસે લગાવ્યા આરોપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat election) પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. ગઈકાલે ગુજરાત સરકારના(Gujarat gov) બે સીનીયર પ્રધાનો પાસેથી વિભાગ છીનવી લેવાતા રાજકીય ગલીયારામાં ચર્ચા માહોલ જામ્યો છે. ગઈ કાલે રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra Trivedi) પાસેથી મહેસુલ વિભાગ અને પુર્ણેશ મોદી (Purnesh Modi)પાસેથી માર્ગ મકાન વિભાગ લઈ લેવાનો મહત્વનો નિર્ણય મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) કર્યો હતો. ચૂંટણી […]

Continue Reading