ગુજરાતની બસનો મહારાષ્ટ્રમાં અકસ્માત, પથ્થરને કારણે લોકો બચી ગયા

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા નવાપુરથી આશરે વીસેક કિલોમીટરના અંતરે ચરણમાળ ઘાટ પાસે માલેગાંવ-સુરતની ગુજરાતની બસને અકસ્માત નડ્યો હતો ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ઊંડી ખીણના કિનારે એક પાથરના સહારે અટકી હતી. બસનો આગળનો ભાગ હવામાં લટકી રહ્યો હતો જો બસનું સંતુલન બગડ્યું હોત તો તે ઊંડી ખીણમાં ખાબકી હોત. સદભાગ્યે કોઈ જાનહાની થઇ નથી. […]

Continue Reading