બેદરકાર કોલેજો સામે GTUની કાર્યવાહી: 4 ડિપ્લોમા-5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ, 38ની બેઠકોમાં ઘટાડાઈ

Ahmedabad: અપૂરતા શિક્ષકો અને અપૂરતી વ્યવસ્થા ધરાવતી ડીગ્રી અને ડીપ્લોમાં એન્જિનીયરીંગ કોલેજો સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) એ પગલા લેવાનું શરુ કર્યું છે. લેબોરેટરીથી માંડીને અધ્યાપકો, પ્રિન્સિપાલ અને સ્ટાફની અછત ધરાવતી કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ સહિત કુલ 9 કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ છે. જ્યારે 38 કોલેજની વિવિધ […]

Continue Reading