ગરબાના પર GST મામલે AAP કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન, નિર્ણય પાછો ખેંચવા માંગ

નવરાત્રી શરુ થવામાં બે મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી ઉત્સાહનો માહોલ છે. પરંતુ આ વર્ષે સરકારે ગરબાના પાસ પર નાંખેલ 18% GSTને કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો છે. ગુજરાતના લોક નૃત્ય ગરબાનાં પાસમાં પણ હવે GST વસુલવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટી(AAP)એ વિરોધ દાખવ્યો છે. ગરબાના પાસ પર GST પાછો ખેંચવાની માંગ […]

Continue Reading

‘અમે મરશું તો કેટલો જીએસટી લેશો?’, રોજબરોજની ચીજો પર જીએસટી પર મોદી સરકાર મમતાના નિશાના પર

કોલકાતાના ડાઉનટાઉન વિસ્તાર એસ્પ્લાનેડ ખાતે રેલીને સંબોધિત કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જીએસટીના નવા દરને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. મમતા બેનરજીએ કહ્યું હતું કે દહીં, ચોખા, હૉસ્પિટલના બેડ જેવી અનેક વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં […]

Continue Reading

GST Hike પર નિર્મલા સિતારમણે કરી સ્પષ્ટતા, કહ્યું લૂઝ વેચાણ પર નહીં લાગે જીએસટી

GST વધારાનો નિર્ણય લીધા બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે કઠોળ, ઘઉં અને લોટના લૂઝ વેચાણ પર જીએસટી લાગશે નહીં. હાલમાં જ પ્રીપેકેજ્ડ અનાજ, કઠોળ, લોટ, છાશ અને દહીં પનીર પર 5 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા આ વસ્તુઓ જીએસટીની બહાર હતી. તાજેતરમાં ચંદીગઢમાં મળેલી જીએસટી […]

Continue Reading

આજથી GSTના દરમાં ફેરફાર, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ?

GST કાઉન્સિલે સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ પર ટેક્સ રેટ વધારવાનો નિર્ણય લીધો છે, જેને કારણે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો બોૌજ વધી ગયો છે. GST કાઉન્સિલની બેઠક બાદ સરકારે ઘણા ઉત્પાદનો અને સેવાઓ પર ટેક્સના દરમાં ફેરફાર કર્યો છે, જેના કારણે આજથી તમારે ઘણી વસ્તુઓ પર વધુ GST ચૂકવવો પડશે. જીએસટીના નવા દરો […]

Continue Reading

મોંઘવારીનો માર: નવા GST દરના વિરોધમાં આજે દેશભરમાં વેપારીઓની હડતાળ

દેશમાં મોંઘવારીએ સામાન્ય જનતાના બુરા હાલ કર્યા છે ત્યારે થોડા દિવસ પહેલા GSTના દરોમાં વધારો કરવામાં આવ્યો છે ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પણ GST લાગવાવમાં આવ્યો છે. આથી મોઘવારીના ભારથી સામાન્ય વર્ગની કમર તૂટી જશે અને ઉદ્યોગોને તથા નાના વેપારીઓને પણ ફટકો પડશે. જેને લઈને દેશ ભરમાં વિરોધનો માહોલ ઉભો થયો છે. સોમવાર 18મી […]

Continue Reading

જૂન મહિનામાં આટલુ રહ્યું GST કલેકશન

જૂન મહિનામાં જીએસટી કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલમાં 1,67,540 કરોડ રૂપિયા GST કલેકશન રહ્યું હતું. જૂનનો આ જીએસટી કલેકશનનો આંકડો બીજો સૌથી વધુ છે. 2021ના જૂન મહિનાની સરખામણીએ આ વખતે જૂન મહિનામાં જીએસટી કલેકશનમાં 56 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

Continue Reading