મુસ્લિમોના ઉત્થાન માટે શિંદે સરકારે ઉઠાવ્યું આ મહત્વનું કદમ

મહારાષ્ટ્રમાં મુસ્લિમોની ‘વાસ્તવિક પરિસ્થિતિ’ શું છે તે જાણવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે . સરકાર તેમનો ડેટા એકત્રિત કરશે. આ સાથે આ સમુદાયનો સર્વે અને ઈન્ટરવ્યુ કરીને તેમની આર્થિક અને શિક્ષણની વાસ્તવિક સ્થિતિ જાણવા મળશે. આ માટે સરકારે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS)ને જવાબદારી સોંપી છે. સરકારે આ પ્રોજેક્ટ માટે બજેટ પણ […]

Continue Reading

ફેરિયાઓને મળશે જગ્યા, સરકારે નીમ્યો નોડલ ઑફિસર

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અનેક વર્ષોથી પોતાના હકની જગ્યા મળવાની પ્રતીક્ષામાં રહેલા ફેરિયાઓને બહુ જલદી રાહત મળવાની છે. રાજ્ય સરકારે હૉકર્સ પૉલિસીને અમલમાં લાવવા માટે નગર પરિષદ ડિરેક્ટોરેટના ડાયરેક્ટરની નોડલ ઑફિસર તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકને કારણે પૉલિસીની અમલબજવણી વધુ ઝડપે થશે એવું માનવામાં આવે છે. તેથી આ પહેલા થયેલા સર્વેક્ષણમાં લાયક ઠરેલા ફેરિયાઓને […]

Continue Reading