કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ! રાજ્યમાં નેશનલ હાઈવેના નિર્માણ અને વિકાસ માટે રૂ.3760 કરોડ મંજૂર કરાયા

સારા રોડ-રસ્તાઓ કોઈ પણ રાજ્યના વિકાસની ધોરીનસ માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યના વિકાસને વેગ આપવા રૂ.3760.64 કરોડનાં ખર્ચે નેશનલ હાઈવેના કર્યોને મંજુરી આપી છે. રાજ્યના માર્ગ અને મકાન નિર્માણ પ્રધાન પૂર્ણેશ મોદીએ જાણકારી આપતા કહ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરીકોને પરિવહન સુવિધાઓનો વધુને વધુ લાભ મળે તે માટે […]

Continue Reading

બાળકોના આરોગ્ય સાથે ચેડા: શાળા પ્રવેશોત્સવ વખતે જ મધ્યાહનભોજનમાં પીરસાયેલી દાળ-ઢોકળીમાંથી ગરોળીનું બચ્ચું નીકળ્યું

એક તરફ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશત્સવની ઉજવણી ચાલી રહી છે અને સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના ગુણગાન ગવાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. પ્રવેશોત્સવ સમયેજ ઊના તાલુકાના શા.ડેસર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનમાં ગરોળી મળ્યાનો બનાવ બન્યો છે. જેને લઈને વાલીઓ અને ગામવાસીઓમાં રોષનો માહોલ છે. મળતી […]

Continue Reading

શાળામાં ‘શ્રીમદ ભગવત ગીતા’ના પાઠ ભણાવવાની ગુજરાત સરકારની જાહેરાત માત્ર હવામાં, અભ્યાસક્રમમાં કોઈ ઉલ્લેખ નહિ

રાજ્યના શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ ગત ૧૭મી માર્ચે વિધાનસભામાં ગુજરતની શાળાઓમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના પાઠ અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયને લઈને દેશમાં વાદ-વિવાદ પણ થયા હતા બીજી તરફ સરકારને આ મુદ્દે સમર્થન પણ મળ્યું હતું. પરંતુ હાલ જયારે રાજ્યમાં શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઇ ગયું છે ત્યારે ગુજરાત સરકારની આ […]

Continue Reading

ગુજરાતભરમાં થશે યોગ દિવસની ભવ્ય ઉજવણી, એક સાથે સવા કરોડથી વધુ લોકો કરશે યોગ

આવતીકાલે ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની દુનિયા ભરમાં ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે સમગ્ર ગુજરાતમાં એક સાથે સવા કરોડથી વધુ લોકો યોગ કરશે. આયોજનની તૈયારીઓને લઈને આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં કાર્યક્રમના […]

Continue Reading