સુપ્રીમ કોર્ટે UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને આપી મોટી રાહત, ભડકાઉ ભાષણ અંગેના કેસ રદ કરાયા

ઉત્તરપ્રદેશના(Uttar Pradesh) મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને(Yogi Adityanath) સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે(Supreme Court) હેટ સ્પીચ કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે આ ચુકાદો આપ્યો છે. CJI એન.વી.રમના, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આજે આ કેસ અંગે ચુકાદો સંભળાવ્યો હતો. વર્ષ 2007માં ગોરખપુરમાં થયેલા […]

Continue Reading