બ્યુટી ક્રીમ ટ્યુબમાં દાણચોરી કરેલું સોનું છુપાવીને લાવનાર જયપુર એરપોર્ટ પર પકડાયો

રવિવારે જયપુર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો ઝડપાયો હતો. કોસ્મેટિક આઈટમો (બ્યુટી ક્રીમ, મૂવ)ની 3 ટ્યુબમાં છૂપાવીને 7 સોનાના સળિયા લઈને એક યુવક જયપુર પહોંચ્યો હતો. કસ્ટમ્સની ટીમે તેને પકડી લીધો હતો. તેની પાસેથી 145.26 ગ્રામ સોનું મળી આવ્યું છે. તેની પાસેથી પકડાયેલા સોનાની બજાર કિંમત લગભગ 7 લાખ 50 હજાર 994 રૂપિયા […]

Continue Reading

અમદાવાદ એરપોર્ટ પર 2.2 કરોડના સોનાની દાણચોરીમાં ટર્મિનલ મેનેજર અને ત્રણ સફાઈકર્મીઓ સંડોવણી સામે આવી

Ahmedabad: અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પર સોનાની દાણચોરીમાં(Gold smuggling) એરપોર્ટના મેનેજર(Manager) અને ત્રણ સફાઈકર્મીઓની સંડોવણી હોવાનું સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની એક ટીમે 9 જુલાઈના રોજ અમદાવાદ એરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મિનલ પર દુબઈથી આવેલા બે મુસાફરોને 3.8 કિલો સોના સાથે પકડ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરતા સમગ્ર […]

Continue Reading