વૈશ્ર્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ છતાં સ્થાનિકમાં રૂ. ૧૧૩નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ ખાતે ગઈકાલે એક તબક્કે સોનાના ભાવ વધીને ગત પાંચમી જુલાઈ પછીની ઊંચી ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટી પાર કરી ગયા બાદ આજે ખાસ કરીને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અને અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે રોકાણકારોની નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક […]

Continue Reading

વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૫૧નો ઘસરકો, ચાંદીમાં રૂ. ૧૮નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં ઘણા સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પુન: સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે લંડન ખાતે સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. વધુમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ […]

Continue Reading

આરબીઆઈએ રિપોરેટ વધારતા રૂપિયામાં ભારે ચંચળતા વચ્ચે સોનામાં રૂ. ૧૦૧નો સુધારો, ચાંદી રૂ. ૨૧૯ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે આજે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ એક મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યાના નિર્દેશો હતા, જ્યારે સ્થાનિકમાં આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીએ સતત ત્રીજી વખત ટૂંકાગાળાના ધિરાણ દર (રિપો રેટ) ૫૦ બેઝિસ પૉઈન્ટ વધારીને ૫.૪ની સપાટીએ રાખ્યા હતા. આમ ગત મે ૨૦૨૨થી અત્યાર […]

Continue Reading

વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો ગબડતાં સોનામાં રૂ. ૨૪૯ની તેજી, ચાંદી રૂ. ૨૮૯ વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની જાહેરાત પૂર્વે આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજી આગળ ધપી હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો વધુ ૫૯ પૈસા ગબડીને ૭૯.૭૪ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં […]

Continue Reading

સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે સોનામાં રૂ. ૬૩નો અને ચાંદીમાં રૂ. ૮૪૭નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકા-ચીન વચ્ચેના રાજકીય-ભૌગોલિક તણાવને કારણે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્ય સત્ર દરમિયાન બન્ને કીંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં […]

Continue Reading

રૂપિયો મજબૂત થતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૨૩૧નો ઘટાડો, ચાંદી રૂ. ૭૫૭ તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ આગળ ધપતાં લંડન ખાતે સત્રના આરંભે સતત પાંચમા સત્રમાં સોનામાં રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે […]

Continue Reading