કોમનવેલ્થ ગેમ્સ 2022નું શાનદાર સમાપન, ભારતના મેડલિસ્ટોની યાદી

કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતે બેડમિંટનમાં ગોલ્ડન હેટ્રિક અને ટેબલ ટેનિસમાં બે ગોલ્ડ તેમજ મેન્સ હોકીમાં સિલ્વર મેડલ સાથે શાનદાર પ્રદર્શન નોંધાવ્યું હતું. બર્મિંગહમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 61 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. પ્રથમ ક્રમે 178 મેડલ સાથે ઑસ્ટ્રેલિયા, 176 મેડલ સાથે ઇંગ્લેન્ડ બીજા […]

Continue Reading

CWG 2022: સાતમા દિવસે ભારતના ખાતામાં બે મેડલ આવ્યા

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સાતમા દિવસની રમતના અંતે ભારતના ખાતામાં વધુ બે મેડલ જમા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં સાતમા દિવસે ભારતને ઓછા મેડલ મળ્યા હતા. સ્પર્ધાના સાતમા દિવસના અંત પહેલા ભારતે એક સુવર્ણ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની મેડલ સંખ્યા હવે 20 થઈ ગઈ છે. મેડલ ટેબલમાં ભારત 7મા ક્રમે છે. […]

Continue Reading