ભાજપનું કોંગ્રેસ તોડો અભિયાન: ગોવા કોંગ્રેસના 11માંથી 8 વિધાનસભ્યો ભાજપમાં જોડાયા, કોંગ્રેસ પાસે માત્ર 3 વિધાનસભ્યો

કોંગ્રેસ પાર્ટી એક તરફ ભારત જોડો યાત્રા કરી રહી છે ત્યારે કોંગ્રેસમાં જ દિવસેને દિવસે ભંગાણ પડી રહ્યું છે. ગોવાના કોંગ્રેસના 11માંથી 8 વિધાનસભ્યો આજે બુધવારે પાર્ટી છોડી ભાજપ જોડાઈ જતા ગોવામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આજે કોંગ્રેસ છોડનાર તમામ વિધાનસભ્યો મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સાથે વિધાનસભા પહોંચ્યા અને સ્પીકર રમેશ તાવડકરને પત્ર સોંપ્યો. ગોવા બીજેપીના […]

Continue Reading

Sonali Phogat Murder Case: PA સુધીર સાંગવાને ગુનો કબૂલ્યો, સોનાલીને ગુડગાંવથી ગોવા લાવવા રચ્યું હતું ષડ્યંત્ર

સોનાલી ફોગાટ મર્ડર કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ગોવા પોલીસના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આરોપી સુધીર સાંગવાને સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું છે. સુધીર સાંગવાને કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન કબુલ્યું છે કે એક કાવતરા હેઠળ સોનાલી ફોગાટને ગુડગાંવથી ગોવા લાવવામાં આવી હતી છે. પોલીસે જણાવ્યું કે ગોવામાં કોઈ શૂટિંગની કોઈ યોજના નહોતી, સોનાલીને ગોવા […]

Continue Reading

આ Tiktok Star અને BJP નેતાને આવ્યો હાર્ટ એટેક, 41 વર્ષે થયું નિધન

બીજેપી નેતા સોનાલી ફોગાટનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમણે 41 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા સોનાલીએ અભિનયની દુનિયામાં પદાર્પણ કર્યું હતું. તેમણે કેટલીક સિરિયલોમાં કામ કર્યું હતું. ટિક ટોક પર તેમનો ઘણો મોટો ફેન બેઝ હતો. તેઓ ટિક ટોક પર દરરોજ ઘણા નવા વીડિયો બનાવતા અને પોસ્ટ કરતા હતા, […]

Continue Reading