પત્રકારે કરી તેની પ્રેમિકાની હત્યા! કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાંથી સનસનાટીભર્યા સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક પત્રકારે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરીને તેના મૃતદેહના ટૂકડા કરીને ફેંકી દીધા હતાં. આ કેસમાં પોલીસે 35 વર્ષીય પત્રકાર સૌરભ લાખેની તેની પરિણીત પ્રેમિકાની હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મહિલા તેના પરિવારનું ઘર છોડીને હુડકો વિસ્તારમાં […]

Continue Reading