શોકીંગ!, અંધેરીથી ગુમ કિશોરીનો મૃતદેહ વસઈમાં બેગમાંથી મળી આવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી) ભાયંદર: અંધેરીથી ગુમ ૧૬ વર્ષની કિશોરીનો હત્યા કરાયેલો મૃતદેહ વસઈ નજીક એક બેગમાંથી મળી આવ્યો હતો. વાલિવ પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ કિશોરીનો મૃતદેહ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે નાયગાંવ બ્રિજ નજીક ઝાડીઝાંખરાંમાંથી મળી આવ્યો હતો. રાહદારી નજર નધણિયાતી બેગ પર પડતાં પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કિશોરીના […]

Continue Reading