સાવજ સાથે સેલ્ફી લેવાનું પડ્યું ભારે! ગુજરાતના આ ધારાસભ્ય વિવાદમાં ઘેરાયા

અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતની સિંહો સાથેની સેલ્ફી વાઇરલ થતાં વિવાદમાં આવ્યા છે. ગીરમાં વસતા સિંહ સાથે સેલ્ફી લેવી તે વનવિભાગના નિયમો પ્રમાણે ગુનો બને છે ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે. વધુ વાંચોઃ મુંબઈગરા રસ્તા પર પડેલા ખાડાની ફરિયાદ કરી શકશે! ૨૪થી ૪૮ કલાકમાં ખાડા પૂરવાનો Bmcનો દાવો […]

Continue Reading