ઘોડબંદર ટ્રાફિકની સમસ્યા વકરી! રવિવાર સુધી વાહનચાલકોને અવરજવર કરવામાં પડશે મુશ્કેલી

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મેટ્રો ચાર લાઈનના વિવિધ કામકાજને કારણે ઘોડબંદર પર ભારે વાહનો પરની અવરજવરમાં પ્રતિબંધો મૂકવાને કારણે બે દિવસથી ઘોડબંદર ખાતે વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે, જે હજુ બેથી ત્રણ દિવસ મુશ્કેલી પડી શકે છે. થાણે પાલિકા, થાણે કોર્પોરેશનના વિસ્તારમાં કાસારવડવલી ટ્રાફિક સબ ડિવિઝનની હદમાં મુંબઈ મેટ્રો ચાર લાઈનમાં કાસારવડવલીથી ગાયમુખ […]

Continue Reading