ઘાટકોપરના ગુજરાતી વેપારીએ વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની કિંમત ચૂકવી છ લાખ રૂપિયા!

યોગેશ સી. પટેલ મુંબઈ: ઘાટકોપરના ૬૭ વર્ષના ગુજરાતી વેપારીએ વીડિયો કૉલ પર ફૂટડી સામે નિર્વસ્ત્ર થવાની કિંમત છ લાખ રૂપિયા ચૂકવવી પડી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. દિલ્હી પોલીસના સ્વાંગમાં આરોપીએ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો રોકવા સહિત વિવિધ કારણો રજૂ કરી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આટલેથી ન અટકતાં વીડિયો કૉલ કરનારી યુવતીએ […]

Continue Reading