મુંબઈગરાએ આપી સાત દિવસના ગણપતિને ધામધૂમથી વિદાય

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મંગળવારે ગણેશભક્તોએ ધામધૂમથી પોતાના લાડકા ગણપતિબાપ્પાને ભાવભિની વિદાય આપી હતી. સાંજના છ વાગ્યા સુધીમાં મુંબઈના જુદા જુદા વિસર્જન સ્થળો પર ૭૫૮ ગણેશમૂર્તિ અને ગૌરીનું વિસર્જન થયું હતું. દોઢ, પાંચ, છ દિવસની માફક જ મંગળવારે સાત દિવસના ગણપતિ અને ગૌરીને વિદાય આપવામાં આવી હતી. મુંબઈના કુદરતી અને કૃત્રિમ તળાવોમાં બપોરથી જ મોટી […]

Continue Reading