ગણેશ મંડળો માટે સારા સમાચાર! BMC એ મંડપની પરવાનગી આપવાની મર્યાદામાં કર્યો વધારો

મુંબઈમાં ગણેશ મંડળોએ મંડપની પરવાનગી લેવા માટેની અંતિમ તારીખ 23 ઓગસ્ટ મંગળવાર સુધી નક્કી કરવામાં આવી હતી. જોકે ગણેશ ભક્તો અને મંડળોએ તેને લંબાવવાની વિનંતી કર્યા પછી, BMC એ શુક્રવાર સુધી સમય મર્યાદા લંબાવી છે, એવું ડેપ્યુટી કમિશનર અને સાર્વજનિક ગણેશોત્સવ સંયોજક હર્ષદ કાલેએ ગુરુવારે જણાવ્યું હતું. હવે ગણેશ મંડળો શુક્રવાર, 26 ઓગસ્ટ 2022ના સાંજે […]

Continue Reading