અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર: ‘કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતા.’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે વહેલી સવારે અમિત શાહે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિતે મંગળા આરતીમાં કરી વર્ષો જૂની પરંપરા જાળવી હતી. ત્યારબાદ તેમણે ગાંધીનગરના કલોલ ખાતે સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવનાર PSM હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓ ગાંધીનગર રૂપાલ ગામે પહોંચી ગામના તળાવના […]

Continue Reading

વડાપ્રધાનની માતૃવંદના: વડાપ્રધાન મોદીએ હિરાબાને ૧૦૦મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી, માતાના ચરણ ધોઈ પાણી માથે ચડાવ્યું

માતા હીરાબાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આજે વહેલી સવારે ૬.30 વાગ્યે વડાપ્રધાન મોદી ગાંધીનગરના રાયસણમાં આવેલા માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે માતા હીરાબાનાં ચરણ ધોઈ પાણી માથે ચડાવ્યું હતું. વડાપ્રધાન મોદી માતાને ભેટ તરીકે શાલ અર્પણ કરી હતી. તેમણે માતા હીરાબાને લાડુ […]

Continue Reading