પુતિનના શર્ટલેસ ફોટોની કેનેડા-યુકેના વડા પ્રધાને ઉડાવી મજાક, કહ્યું- અમારે પણ પેક્સ દેખાડવા પડશે

G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સહિતના વૈશ્વિક નેતાઓએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શર્ટલેસ થઇને ઘોડેસવારી કરવાના જૂના ફોટોની મજાક ઉડાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાવેરિયન આલ્પ્સમાં ત્રણ દિવસીય G-7 સમિટના પહેલા દિવસે રવિવારે જોન્સન અને ટ્રુડોએ પુતિનની મજાક ઉડાવી હતી.

Continue Reading