અમરેલી જિલ્લામાં માનવ લોહી તરસી સિંહણ આખરે પાંજરે પુરાઇ, સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

Amareli: માનવ લોહી તરસી બનેલી સિંહણે અમરેલી જિલ્લામાં છેલા 2 દિવસથી આતંક ફેલાવ્યો હતો. અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામે સિંહણે 6 જેટલા સ્થાનિકો પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. સિંહણને પકડવા માટે ગઈકાલ સવારથી ઓપરેશન હાથ ધરાયુ હતુ. ત્યારે ગઈ મોડી આતંક મચાવનાર સિંહણ આખરે પાંજરે પુરાઇ ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો […]

Continue Reading