હવામાન વિભાગની મહત્વની આગાહી: ગુજરાતમાં આ તારીખથી ફરી વધશે વરસાદનું જોર

ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું હતું. રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પહેલા રાઉન્ડમાં જ રાજ્યમાં સીઝનનો 50 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છે. હાલ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે જોકે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ત્યારે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે રાજ્યમાં […]

Continue Reading