પાકિસ્તાનની જેલમાં 4 વર્ષ યાતના વેઠ્યા બાદ 20 માછીમારો વતન પરત ફર્યા, સર્જાયા લાગણીસભર દ્રશ્યો

પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ દ્વારા ગુજરાતના નિર્દોષ માછીમારોને પકડી જવાના બનાવો અવારનવાર બનતા રહે છે. ત્યારે વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રહીને વતન પરત ફરવું એ માછીમારો માટે સદભાગ્ય બાબત હોય છે. પાકીસ્તાન જેલમાં બંદીવાન 20 માછીમારો મુક્ત થયા બાદ ગુરુવારે વેરાવળ પહોંચી પરિવારજનોને મળ્યા ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. આ માછીમારો ચારેક વર્ષ જેલમાં રહ્યા બાદ […]

Continue Reading