સુરતમાં ગેંગવોર: સરેઆમ ચાર રાઉન્ડ ફાયરિંગ થયું, એકનું મોત

Surat: વધતી જતી ગુનાહિત પ્રવૃતિઓને કારણે લોકોએ સુરતને ક્રાઈમ સીટી કહેવા લાગ્યા છે. ગુનાખોરી ડામવા સુરત પોલીસ નાકામ ગઈ છે એવું વર્તાઈ રહ્યું છે. સુરત શહેરમાં માથાભારે ગેંગ વચ્ચે ઝઘડા મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈ કાલે શહેરના લાલગેટ વિસ્તારમાં મીંડી ગેંગ સભ્ય પર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં આરીફ મીંડીના જમાઈ હાજી ઉર્ફે […]

Continue Reading

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આંધાધૂંધ ફાયરિંગ: 14ના મોત, ત્રણ ઘાયલ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના એક બારમાં આંધાધૂધ ગોળીબારી થઈ હતી અને આ ઘટનામાં 14 લોકોના કરુણ મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે. આ ઉપરાંત ત્રણ લોકોની હાલત ગંભીર છે, તેમને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોહાનિસબર્ગ પોલીસે જણાવ્યાનુસાર ફાયરિંગની ઘટના સોવેટો ટાઉનશિપમાં સ્થિત બારમાં શનિવારે મોડી રાત્રે બની હતી. […]

Continue Reading

અમેરિકાના શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન ફાયરિંગ: 6ના મોત, 31 ઘાયલ, 22 વર્ષીય આરોપીની ધરપકડ

સોમાવરે 4થી જુલાઈના રોજ અમેરિકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી હતી ત્યારે શિકાગોમાં ‘ફ્રીડમ ડે પરેડ’ દરમિયાન ગોળીબારનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને 31 લોકો ઘાયલ થયા હતા. સ્વતંત્રતા દિવસના દિવસે જ બનેલા આ ગંભીર બનાવના ઘેરા પ્રતિઘાત સમગ્ર દેશમાં પડ્યા હતા. પોલીસે 22 વર્ષીય શંકાસ્પદ રોબર્ટ ઇ ક્રિમો […]

Continue Reading