મધરાતે બોરીવલીની બિલ્ડિંગમાં અચાનક લાગી આગ

Mumbai: મુંબઈના બોરીવલી વિસ્તારના એક અપાર્ટમેન્ટમાં શનિવારે મો઼ડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. બિલ્ડિગના 14મા માળે આગ લાગી હોવાની જાણ થતાંની સાથે તાત્કાલિક ફાયરબ્રિગેડની છ ટીમ પહોંચી હતી. 14મા માળે ફસાયેલા 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં સદ્નસીબે જાનહાની ટળી હતી. જોકે, ઈમારતને નુકસાન થયું […]

Continue Reading

દિલ્હી જઈ રહેલા સ્પાઈસજેટ એરક્રાફ્ટના એન્જિનમાં હવામાં આગ લાગી, પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

પટનાથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આગના સમાચાર જાણવા મળ્યા છે. દિલ્હી જતી સ્પાઈસજેટના એરક્રાફ્ટના એન્જિનમાં ખામી સર્જાતા વિમાન પટના એરપોર્ટ પર પાછું ફર્યું હતું. ફ્લાઈટના ટેકઓફ બાદ આગના સમાચાર મળ્યા હતા. પ્લેનની અંદર આગ લાગવાના અહેવાલ બાદ સ્પાઈસ જેટના એક વિમાનને પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. તમામ 185 મુસાફરો […]

Continue Reading